અમુક ઈચ્છાઓ
સમય માંગતી હોય છે,
એવામાં
જો આપણને
રાહ જોતા નહીં આવડે,
તો એતો
અડધે રસ્તેથી પાછી વળી જશે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111976280

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now