એક પુસ્તક રાહ જુએ છે,

કોઈ મોબાઈલ બાજું મુકીને,

વર્ષોથી પડેલી ધૂળ ઉડાડી,

મનની અલમારી સાફ કરી દે.

- Parmar Mayur

Gujarati Quotes by Parmar Mayur : 111976260

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now