હવે ઊભી છું ને
નથી ડરવું કોઇ વાતે, એકલી ઊભી છું ને
લડી લેવું દુનિયા સામે, હિંમત ધરી છું ને
સંકટ આવે ને ઘેરે ચારે કોરથી જ્યારે
માથું ઊંચું કરીને કહેતી:
હજી તો ઊભી છું ને!
થાકી જાઉં ક્યારેક ને લાગે બધું અશક્ય,
લગી જાઉં માયાના ભરચક ખૂણાઓમાં;
તો પણ ક્યાં ઊભી છું?
અધકચરો કનારો,
અજાણ રસ્તો,
અંધારું...
હા!
ઘેરાયેલો અંધારામાં
એ તો બસ ઝલક જ છે,
કદાચ હું હજી ઊભી છું...
પણ હું તો ઊભી જ છું!
હવે ઊભી છું ને.....
ને હું એના ખૂણાઓમાં...
એને ખુણે ખુણે...
the story book, ☘️