પત્ની માં -બાપને હેરાન કરે તો કોર્ટમાં કેસ
કેમ દાખલ કરવો એ બધા શીખવાડે છે.
માતા-પિતા પત્નીને પરેશાન કરે તો આંખ
આડા કાન કેમ કરવા એ તો આવડે જ છે.
જીવનમાં આગળ કેમ વધવુ એ શીખવુ પડે છે કોઈનો
પગ ખેંચીને પાડવો કેમ એ તો બધાને આવડે જ છે.
તંદુરસ્તી કેમ સાચવવી એ શીખવું પડે છે
બીમાર તો આપોઆપ થઈ જવાય છે.
હસવા માટે જોક્સ સાંભળવા પડે છે
રડવું તો આપોઆપ આવી જાય છે.
પ્રેમ નિભાવવા માટે મહેનત કરવી પડે છે કામ
તો રસ્તા પર બાળકો મૂકીને ચાલ્યો જાય છે.
વિશ્વાસ એટલે વિશ ભરેલી બોટલ જો
તૂટી તો તમારો સબંધ ત્યાં જ મરી જાય છે.
લી. "આર્ય "