કોણ કોને વધારે પ્રેમ કરે છે ? એ જાણવું, એ જેવા તેવા વ્યક્તિઓનું કામ નથી, એ જાણવા માટે તો, એકબીજા માટે એકબીજાથી ચડિયાતા સમર્પણની હરીફાઈ ચાલે છે, ને એ પણ..."છેલ્લા શ્વાસ સુધી"
અને આજકાલના મોટા ભાગના પ્રેમમાં તો,
બે કે પછી ચાર મહિના, અથવા તો વધારેમાં વધારે એક કે દોઢ વર્ષમાં તો, પાકુ સંશોધન થઈ જાય છે કે, આ વ્યક્તિ મારા માટે યોગ્ય નથી, હવે તમે જ કહો કે, આટલાં ટૂંકા ગાળામાં પ્રેમ ક્યાંથી પાંગરે ? પ્રેમમાં તો સામેની વ્યક્તિને અનુરૂપ પોતાને બનાવવાનાં હોય છે.
- Shailesh Joshi