🙏🙏રામના જીવનમાં એક પાઠ ચોક્કસ સમજવા જેવો છે.
શત્રુને સુધરવાનો મોકો આપવો, તેને સ્નેહપૂર્વક સમજાવો છતાં પણ ના માને તો હણો એ જ ધર્મ.
પછી ભલે તે વાલી જેવો બળવાન હોય રાવણ જેવો સર્વ સમર્થ હોય કે પછી કુંભકર્ણ જેવો ભાતૃભકત છતાં અન્યાયી ને સાથ આપનાર હોય.🦚🦚
🚩રામનવમી નાં પાવન પર્વની શુભેચ્છા 🚩
- Parmar Mayur