ગઈ કાલે એક તાજા અને સુગંધિદાર ગુલાબના ફૂલને તેની મમ્મી પાસેથી ઝુંટવી તારા અંબોડે લગાવવા લાવ્યો હતો !!!
તારાં નખરાં સજાવવા,ખુશ રાખવા કોઈ ન કોઈ ફુલછોડની ડાળી કાપી એમાંનું ફૂલ તને આપું ત્યાં સુધી એ કરમાઈ જાય છે.કાશ!!!!આદતથી હું મજબૂર અને તારાં નખરાંથી તું ભરપૂર!!!!!
- વાત્સલ્ય
- वात्सल्य