માણસ એટલોજ ખુશ રહે છે,
જેટલું પોતે મનમાં નક્કી કરે છે.
સંઘર્ષ માણસને મજબૂત બનાવે,
પછી ભલે એ કેટલો નબળો શા ના હોય!
જો હારથી ડરતો હોય,
તો જીતવાની ઈચ્છા રાખવી નહીં.
ડર મને પણ લાગ્યો અંતર જોઈ,
પણ હું ચાલતો રહ્યો પંથ જોયી,
મારી મંઝિલ પણ નજીક આવી,
જેમ જેમ મારું હિંમત ઉગમતું ગઈ.
માણસ માટે મુશ્કેલીઓ જરૂરી,
સફળતાનો આનંદ માણવા,
આવે નહીં તો જીવવાનું શું?
સફળતા પછી મીઠી લાગવા!