મને ખુદને મળવા માટે હું રોજ રડું છું,તમે કામની વાત
કરો છો હું હવે પ્રેમનો પણ હસતા મોઢે ત્યાગ કરું છું.
રડો છો શા માટે જીવ શરીર ત્યાગી ગયું છે ધરા છોડીને
નહીં હું તો અવની છોડીને જઈશ છતાં મોજમાં ફરું છું.
કાયા કાચો કુંભ છે એ પળમાં તૂટી જાય એના ઓરતા
ન થાય આતો ધાર્યું ધણીનું થાય એમાં તુ શાને મુઝાય.
લી. "આર્ય "