ગુજરાતી ભાષા ની રોચક્તા
એક ભાઈ ને લગ્નનું આમંત્રણ મળ્યું.
તેમા નીચે છપાયું હતુ
તમારી હાજરી પોતે જ એક ભેટ છે.
અમને લગ્નમાં કોઈ ભેટ જોઈતી નથી..
હું તેને ફરી ફરીથી વાંચે છે ભાઇ
કન્ફયુઝ થઈ ગયા,
આખરે એટલી સમજ પડી કે ભાઇ ને આમંત્રણ નથી મળ્યું..
ના સમજાય તો ફરીથી વાંચો 😂😂