મિત્ર્ર તરીકે સ્ત્રી હમેશાં ઉત્તમ છે….
એક સારી સ્ત્રી મિત્ર તમારી લાઇફનો “કમ્ફર્ટઝોન” છે..
રોજ બરોજની જટીલ જિંદગીનો એક વિસામો છે…..
અને વિસામો એ તમારૂ ઘર નથી..
વિસામો એટલે થોડી રાહત અને આરામ મેળવાની જગ્યા છે…
પણ વિસામો તમારે સાફ અને સુઘડ રાખવો પડે,
જો ત્યા તમે ગંદકી ફેલાવો તો એ વિસામેથી તમારે કાયમી વિદાઇ થવું પડે છે….
MISS YOU MY DEAR HETU