બસ તને જોઈને એટલુ જ કહીશ!
હું લખીશ તું વાંચજે મને
કરીશ પ્રેમ તને ચાહજે મને તું!
હું રહેવા માંગુ છું તારા હદયમાં
ત્યાં વસાવીને રાખજે મને તું!
આંખો નાં કાજલ માં આજયોં છે
તને તયાં સાચવજે મને તું!
ઘણા દર્દ છે મારા જીવનમાં
એમાં હળવો સાથ આપજે મને તું!
વાતો કરી મન ખુશ થાય
વાતો કરવા સથવારો આપજે મને તું!
મદહોશ થઈ જાઉ તારા પ્રેમ માં
એવી નજર આપજે મને તું!
આવું છું ખુદ ને શોધવા પણ
ખોવાઇ જજે મારામાં તું!
પ્રયત્ન કરુ મારામાં રાખવા તને
મારામાં સમાય જજે તું!
shital ⚘️