🖤🤎🖤સમય અને પૈસાની ગણતરીમાં એજ તો તફાવત છે.
પાસે કેટલા પૈસા છે. એની ગણતરી કરીને રાજી થયા કરાય છે.
પણ કેટલો સમય છે એની ગણતરી ન કર્યા વગર બીજાની પંચાતોમાં, ચિંતાઓમાં, લાલચમાં સમય વિતાવાય છે.સમય ખૂબ જ કિંમતી છે એ રોજ સાંભળીએ છીએ.
પણ એ સમય કેવી રીતે જીવાય એતો જાત અનુભવે જીવન્તં અખાડામાં ઉતરવાનો પ્રયત્ન કરીએ ત્યારે જ ગણતરી કરી શકાય.
-@nugami.🖤🤎🖤