સુરજના કિરણોની ઉર્જા સાથે તાજગી!
ને તારી યાદોની આવતી લાગણી!
ખુશ્બુનો ઢગલો થતી ફૂલોની કળીઓ!
ને તારા સ્પર્શમાં ટેવાયેલી મારી આંગળીઓ!
શાંત નદીમાં આવતો પ્રણય નો ઉભાર!
ને મારા મનમાં થતા તારા ધીરેથી દસ્તક
આજ પવન બન્યો છે અલ્લડ મસ્તીમાં!
જેમ તું આવે છે લાગણીની મસ્તીમાં!
રોજ થતાં એક નવા અનુભવો જિંદગીમાં!
જેમ વેદનાં ચાહેકતી તારા આગમનમાં!
🌹કલમ મારી પ્રતિસાદ તમારો 🌹