હું ક્યાં કહું છું કે હું તને મારા બંધનમાં બાંધી રાખીશ પણ મને તારા સાથે જીવન જીવવાનો હક આપજે...
હું તારા દુઃખના ભાગીદાર તો બની શકું અને હસીને તારી સાથે વાત કરી શકું બસ એટલો હક આપજે...
હું ક્યાં કહું છું કે તું મારી પાસે રહે પણ દૂર રહીને તારા અહેસાસ ને હું મહેસુસ કરી શકું એટલો હક આપજે...
હું ક્યાં કહું છું તું મારી પાસે રહે પણ તું મારી છે અને મારી જ રહેશે એ વિશ્વાસ તો અપાવજે...
હું ક્યાં કહું છું કે તારી ખુશીઓનો અધિકાર મને આપ પણ તારા દુઃખ નો ભાગીદાર બનવાનો હક મને આપજે....
હું ક્યાં કહું છું તારા વગર મારી જ જઈશ પણ તારા વગર જીવી પણ નય શકુ એ પણ એક સત્ય હકીકત છે...
#મનનીવાતો # અસ્લમ 🤞🏾❤️