આ જગતમાં થતા વખાણ માં મોટા ભાગના વખાણ કોણ કોના કરે છે? સમજી વીચારી લેવાનું
જયારે આપણી વાવા થતી હોય તો સમજવાનું, પણ શું?
શીયાળ અને કાગડાની વાત યાદ કરવાની
તમે કાગડો તો છો નહીં, સામે વખાણ કરનાર પણ શીયાળ નથી તો, શું સમજવું? કાગડામા બુદ્ધિ નથી માટે તેને શીયાળ ના વખાણ ગમે છે,
પણ અમુક ને વાહ વાહ થીજ મતલબ હોય તેને કંઈ ન કહેવાય,
જનરલી વધુ વખાણ કોના થાય એક રીયલ કળાના બરાબર? અને બીજા? કળા જેવું કંઈ ન હોય તો પણ ..સમજદાર માટે ઉપર ની વાર્તા છેજ..
- Hemant pandya