બસ એક ઉમિદ્ છે આજે પણ..
કે તું મળવા આવીશ,
હવે વર તારો ને છોકરો તારો,
પણ દિલ માં રહેતો એહસાસ મારો.
મને પણ આશ છોડવા દેતો નથી.
બસ એક ઉમિદ્ છે આજે પણ..
એક ચિનગારી પણ જો,
મોટા મહેલ ને પણ રાખ કરી દેતી હોય,
તો મારો વિશ્વાસ અને તારો એહસાસ ,
એક દિવસ જરૂર માંડવી દેશે.
બસ એક ઉમિદ્ છે આજે પણ..
પ્રેમ તો આજે પણ કાયમ છે,
અને કાલે પણ કાયમ રહશે.
મરતો માણસ પણ જો,
એક ઉમિદ થી પણ જીવી જતો હોય છે.
બસ એક ઉમિદ્ છે આજે પણ..
જયારે તારા હ્રદય નો ,
તો હું જ માનીતો છું.
છે ઈશ્વર ની મરજી એમો પણ,
કે વગર મુલાકાતે પણ પ્રેમ તો છે.
બસ એક ઉમીદ છે આજે પણ..
Kamlesh Parmar