તું નથી મારી સાથે તો પણ જોને,
તારી યાદો રાતવાસો કરી ગઈ..
એકાંતે એકલતા છવાઈ તો પણ જોને,
મનમાં તારા નામનો કલશોર કરી ગઈ..
મારા નસીબમાં તું નથી તો પણ જોને,
મિલન માટે હૃદયમાં બેચેની વધારી ગઈ..
હું ચાહવા લાગ્યો તને રાતદિન જોને,
આ દિવસ ઓછા ને રાત વધી ગઈ..
તારી પ્રેમ ભરી વાતો જોને આંખો માટે,
પાંપણો એ મહેફિલ સજાવી ગઈ..
GOOD MORNING
DEAR MADAM HETAL