દારૂડીયાને એ ખબર ન હોય કે એ ડોલે છે, એને એમજ લાગે કે દુનીયા ડોલે છે, બસ નસો કોઈ પણ હોય, હુસ્ન ધન સંપતી સતા કળા કૌશલ્ય કે આવડત કે જ્ઞાનનો.. દુનીયા એનો ડોલતી દેખાય. ખુદ ડોલતો હોય નસામા એ ન દેખાય.. હું કોણ આપડી આગળ કોઈનું કંઈ ન આવે..
એમાં ને એમાં રાવણ જેવા કેટલાય કાળનો કોળિયો બની ગયાસુર પંખા જેવા નીમીત બની ગયા, શકુની જેવા ખપી ગયા, દુર્યોધન જેવાએ બધું ગુમાવી દીધું..
- Hemant pandya