હું પહેલા પણ માણસ હતો આજે પણ માણસ છું, પણ કેટલાક કટટર પંથોએે મારા માં હિંદુત્વ જગાડી દીધું આજે હું માણસ પછી પહેલાં હીંદુ છું, અને ખતરામાં છે હિંદુસ્તાન અમારૂં
મારા ભાઈઓ આપસની ઈર્ષ્યા જગડા ટંટામાં પડયા છે, જયારે દેશના દુશ્મન દેશને તોડવામાં એક જુથ થઈ ને પડયા છે.
- Hemant pandya