*WORKING WOMEN*🤔🤔
*Never underestimate the power of house wife* - just a one minute read.
આજ કાલ જોબ કરતી સ્ત્રીઓ ને working woman કહેવામાં આવે છે તો શું હાઉસ વાઇફ કામ નથી કરતી ?????
કદાચ working woman કરતા double કામ કરતી હશે. કેટલાય વર્ષો થી એવું project કરવામાં આવે છે કે housewife હોવું એટલે ઉતરતી કક્ષાનું કામ છે. *પણ આખું ઘર હાઉસ વાઇફ ના સમર્પણ ઉપર ટકેલું હોય છે.*
જોબ કરતી સ્ત્રીઓ પૈસા કમાઈ લે છે તો હાઉસ વાઇફ *પૈસા બચાવી આપે છે*
બહારનું unhygienic ખાઈ ને છેવટે ડોકટરો અને હોટલવાળા જ પૈસા લઈ જાય છે. એની કિંમત આપણે ક્યારેય માંડી જ નથી. જ્યારે હાઉસ વાઇફ અવનવી hygienic વાનગીઓ બનાવીને આખા ઘરને દોડતું અને રોગમુક્ત રાખે છે.
બાળકોને જાતે ભણાવીને એ મોંઘા ટયૂશનનો ખર્ચો બચાવે છે.
અને.બાળકો ને આપવામાં આવતો *પ્રેમ , હૂફ અને સંસ્કાર* invaluable છે.👍
આવી તો અઢળક વાતો હું બતાવી શકું.
માટે *ઘરની લક્ષ્મી ને ક્યારેય હડધૂત ના કરશો*
સાચે જ એ *ઘરની રાણી* છે.
પ્લીઝ પ્લીઝ પ્લીઝ ક્યારેય ઘરની રાણીની value ઓછી ના આંકસો.
#ThoughtByPriten