તમે સૌથી સવાયા છો , સદા ભરપૂર લગો છો
મીઠડી મિત મનો તો, નયન ના નૂર લાગો છો
મળો છો એકલા સામે તો, કુનો અંકુર લાગો છો
અને તમારી સૈયરો સાથે તો, ગાંડાતુર લાગો છો
અમે નાના જરણ મનીયા તમને તમે તાણી જવાના શું?
પણ તમારા નયન જોયા તો હિરણ ના પૂર લાગો છો
અને અમારું જીવ ગોકુળ છે ને રમે છે સોળસો ગોપીઓ
પણ તમે તો હદય ના કાન ને લઇ ગયા તમે તો ક્રૂર લાગો છો
અને છેલ્લી કડી,
રહો છો મૌન મહેફિલ માં , જરા એક વાહ તો આપો
તમે તો રાજ ના ચાહક, ઉચેરું કુળ લાગો છો......💌❣️