Gujarati Quote in Motivational by PRADYUMANSINH MAKWANA

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એનાં બ્લોક કરી દેવા છતાં એજ નંબર પર વારંવાર કૉલ કરવા કે, વ્હોટસએપ ખોલીને જોવું કે એને અનબ્લોક કર્યો કે નહી. સાચું કહું તો માણસ એક વખત જેના વગર રહી નથી શકતો એને, જ એ સૌથી વધારે રખડતો કરી દે છે. તમે જે વ્યક્તિ ને કોલ કરો છો એ જવાબ આપી રહ્યા નથી થી લઈને એ વ્યસ્ત છે સુધી નો સફર આંખમાં પાણી અને દિવસ રાત ને એક કરી દે એવો હોય છે


જીદ છોડી અન બ્લોક કરી દે બકા

હિંમત હારી નથી જવાની આપણે
🙏🙏🙏🙏

Gujarati Motivational by PRADYUMANSINH MAKWANA : 111959704
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now