એ હતી એક નાજુક કલી..
⚘️એ હતી એક હુસ્ન સી પરી..
⚘️એ હતી એક નટખટ મનચલી..
⚘️એ હતી એક નાજુક હદય તણી..
⚘️એ હતી એક લાગણીશીલ કળી..
⚘️એ હતી એક બાવરી મોહક પરી..
⚘️એ હતી એક મીઠી વાનગી જેવી..
⚘️એ હતી એક મધુર ધુનની સરગમ તણી..
⚘️એ હતી એક પહેલીથી ભરી મસ્ત દીવાની..
⚘️એ હતી એક ચાહતથી ભીંજાયેલ લાગણીશીલ બાવરી...
⚘️ એ હતી ખુશનુમા સવારની સાથે રાહ જોતી બેસબ્રીથી ચા સાથે હદય કેરા સ્મિત ની પાગલ હિરની...
⚘️એ હતી એક પ્રેમ દિવાની....♥️♥️
shital🌹