હદયના એક ખૂણે વસે છે પ્રેમ ની લાગણી...
પકડી કલમ હાથમાં ને વરસી ગઈ લાગણી...
હાથ આખો બળતો રહ્યો ને લખાય ગઈ લાગણી...
પહોંચવાની ઝંખનામાં ઘસાઈ ગઈ લાગણી...
શોધવા જતા મળી ગઈ રસ્તામાં લાગણી...
ક્યાં ખબર હતી એહસાસ હતો સાથે ને
મળી મને તારા પ્રેમ ની વિસરાયેલી લાગણી...
shital ⚘️