⚘️મહેકવાનું કામ માત્ર ગુલાબ નું હતું...
⚘️એણે મને પૂછ્યું તું કેમ આટલુ મહેકે છે?
⚘️મેં હસતા ચહેરે એની સામે અરીસો બતાવ્યો...
⚘️ચેહરો ખુદનો એ જોઈ મહેકી ગયો...
⚘️ખુશ્બુ આપવાનું કામ તો ગુલાબનું હતું...
⚘️એણે મને પૂછ્યું આ ચેહરા પર આટલી લાલીમાં કેમ છે?
⚘️હસતા ચેહરે એણે આપેલા ચોપડીના પાનામાંથી સંતાડેલું ગુલાબ દેખાડયું....
⚘️સૂકાયેલા એ ગુલાબ ને જોઈ આંખ થી જ એના પ્રેમ નો એહસાસ વરસી ગયો....⚘️⚘️
⚘️shital ⚘️