ના લાલ લીલી ના કાળી કે વાદળી.. સગપણની ધૂરી પ્રેમરંગની ભૂખી.
વ્યવહાર વેપારનું ના સબંધમાં કામ, લાગણી વિના રહે ઓળખ અધૂરી.
હું કહું કરું મારું જ સાચું એજ ગુમાનમાં જીવનારાની લીટી કાયમ ટૂંકી.
આઘા રહેજો આઘા કહેવામાં થઈ જાય "આઘા" એવી કેવી જોઉં કરમકહાની.
દક્ષેશ ઇનામદાર."દિલ"..