⚘️⚘️પંછી ની પીછીં થી કલમથી શબ્દો લહેરાયા...
સાવ કોરુ હતું જીવન વિચારો એ કલમથી કાગળ શણગાર્યા...
દિલના આયનામાં ઝાંખો હતો જે ચેહરો કાગળ પર પંછી એ એને ચીતરાવયો...
પ્રેમ નો એકરાર કર્યો ને મળવાના બહાના લખી પંછી એ એના ઘરે ઉડાડયો...
મિલનની આતુરતામાં પંછી સાંજ સુધી ગુલાબ નું ફુલ સુંગધ મહેકાવતી રહિ...
આવ્યો જ્યારે પંછીંના હદયનો માણીગર આંખોથી એનો ચેહરો દિલમાં ઉતારતી રહી...
shital ⚘️