સ્ત્રીએ પોતાના પતિને વશ કરવો હોય તો ખુબ શીંગાર કરો.ઓફિસ જતાં કે આવતાં હસીને આવકારો મીઠો આપો.શંકા ના કરો એ તમને પજવશે ખરો પરંતુ પ્યાર પણ કરશે,એ તમને તપાવશે ખરો પણ ત્યાંજશે નહીં.એ ખુબ મહેનત કરશે પોતાની સ્ત્રીને ખુશ જોવા.એ ભાવતાં ભોજન ભાવથી બનાવશે અને જમાડશે.તેની દરેક ખુશી પર ધ્યાન કેન્દ્રસ્થ રાખો,જન્મદિવસ કયારેય ના ભૂલો, મેરેજ દિવસ કયારેય ના ભૂલો.માસમાં એકાદ વખત ફિલ્મ શૉ બતાવો,ગમતી હોટલમાં ભાવતું જમાડો.એ થાકી હોય તો ઘર કામમાં મદદ કરો. આખા દિવસની સારી ઘટના બતાવી દો.બધાં દોસ્તોની વચ્ચે ઉતારી ના પાડો.સન્માનની નજરે જુઓ અને વખાણ ના ભૂલો.જુઓ આટલું કરો તો ૩૬૫ દિવસ તમારા મસ્ત જશે અને તમને પણ મસ્ત રાખશે.
સપનાંમાંથી બહાર નીકળો કેમ કે આ સપનાં પૂરાં કરવા તમારે ખુબ કમાવું પડશે...
😄❤️😄
- વાત્સલ્ય