Maturity/પરીપક્વતા કોને કહેવાય ખબર છે..!?!
જયારે તમે લોકોને પૂછવાનું બંધ કરો છો... કે તમે મને Message કેમ નથી કરતાં... મને Call કેમ નથી કરતાં...
મને Time કેમ નથી આપતાં... મને Ignore કેમ કરો છો,
તમે ફક્ત બદલાવની નોંધ લો અને તેને સ્વીકારી લો છો;
કોઈ ડ્રામા નહીં... ઝઘડા નહીં..
તમે ફકત સ્મિત સાથે દૂર થઈ જાઓ છો.💔💔💔💔