Gujarati Quote in Thought by Priten K Shah

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મંદિરમાં મૂર્તિ પત્થરની કેમ હોય છે
અને મીણ ની કેમ નહી ???

કારણ કે જો મૂર્તિ મીણ ની હોત તો
દરેક ને એવો ભ્રમ હોત કે
મારું દુઃખ જોઇને ભગવાન (મૂર્તિ) પીગળી જશે. 🤔🤔

દરેક ને પોતાના દુઃખ ડુંગર જેવા મોટાં લાગે છે અને બીજાના દુઃખ તુચ્છ.

Actually દુઃખ physical કરતા mental વધારે હોય છે.

Nothing in the world can make you unhappy.

નહિતર રસ્તા ઉપરનો ભીખારી,
મહેલો મા રહેતા માણસ કરતા વધારે ખુશ ના હોઈ શકે.

વાસ્તવમાં આપણે, વસ્તુ અને વ્યકિતના અભાવને દુઃખ કે સુખ સમજી બેઠા છીએ.
સગવડ અને સુખ મા આસમાન જમીનનો ફરક છે.

સંતોષ એ સુખ નું પ્રથમ પગથિયું છે
અને પ્રેમ ( unconditional & without expansion વાળો પ્રેમ) એ સુખની પરાકાષ્ઠા છે.

#ThoughtByPriten

Gujarati Thought by Priten K Shah : 111956598
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now