English Quote in Motivational by Shailesh Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એવા કેટલા લોકો છે ? જેમણે વિતેલ પ્રત્યેક વર્ષોમાં
નવાં વર્ષ નિમીત્તે કોઈ સંકલ્પ લીધો હોય, ને
એ સંકલ્પ ને કાંતો પૂરો કર્યો હોય, ન જો
હજી પૂરો ના થયો હોય, તો એને આજસુધી
વળગી રહ્યા હોય ? આ વિશે જો આપણે થોડું પણ વિચારીશું, તો આપણને ખ્યાલ આવી જશે કે,
ખરેખર વધારે તકલીફ આપણે જેન વારંવાર વાંક
કાઢીએ છીએ, તે "આ જમાનામાં છે" કે પછી
આપણામાં ? ને જો એમાં સમય ના બગાડવો હોય
તો......આજે નવું વર્ષ છે, જાગ્યા ત્યાંથી સવાર
સર્વે વાચક/દર્શક મિત્રોને શૈલેષ જોષી તરફથી નૂતન વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ને અનંત શુભકામનાઓ.
કે આ વર્ષે ઈશ્વર આપણા સૌની બધી મનોકામના પૂર્ણ કરે
Happy New Year

English Motivational by Shailesh Joshi : 111956557
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now