કોઈ માનનાં ભુખ્યા, કોઈ ધનના, કોઈ શરીરનાં, કોઈ જીવના,
ભુખ્યા ની ભરમાર જામી
બધા કંઈક ને કંઈક પેલા ભવનું લેણું બાકી લેવા આવે..
કોઈ સત પ્રકાસી સાથ આપી સુખ દુઃખમાં ભાગી સાથે ઉભા રહી ભવસાગર માં ભેરૂ બની મન કર્મ વચનથી સમર્પિત થઈ આત્મામાં ભળવા નહીં.
જો તમે સતી તોરલ દે હોતો વંદન કરી ગુરુ માનું
જો અમરબા હો તો માત માની પગે લાગું
જો ગંગાસતી બા હો તોય ગુરૂ માનું
નહીતર દેખો મુજમાં તમને કંઈ ઈશ્વર નો પ્રકાસીત અંશ લાગે તો ગુરૂ માની મન કરો વચન થી સમર્પિત થાઓ હું તમને પ્રેમે હેતે સ્વીકારૂં