બાણથી વિધાએલો મરે કે ના મરે
પણ
શબ્દોથી વિંધાએલા સબંધો ચોક્કસ મરી જાય છે.
કદાચ સબંધો ટકી પણ જાય પણ સબંધોમાં તિરાડ તો પડી જ જાય.
સૌથી ઉત્તમ છે, સામે વાળાને સાંભળવો
નહિતર, મીઠું બોલવું
છેવટે મૌન રહેવું
પણ
ખરાબ છે સંભળાવી દેવું
અને સૌથી ખરાબ છે કડવું અને કટાક્ષપૂર્વક બોલવું
#ThoughtByPriten