"કોઇ પણ સબંધમાં પ્રેમના બદલે પ્રેમ મળે ત્યારે એ સંબંધ પોતીકો લાગે છે.
એવા સબંધોની ઉષ્મા ગમે તેવા થીજી ગયેલા સમયને પણ ઓગાળી નાખે છે, જીવન જીવવા જેવું લાગે છે.
એથી વિરુધ્ધ ભલે અંગત સંબંધ હોય પણ જાકારો કે સ્વાર્થ ભળે ત્યારે સુકાયેલાં છોડ સમો વ્યર્થ, અને બોજ ભર્યો લાગે છે-"
#H_R