Gujarati Quote in Romance by PRADYUMANSINH MAKWANA

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભલે તમારી ગમતી વ્યક્તિ તમારી થઈ કે ના થઈ, તમારી લાગણી એના સુધી પહોંચી કે નહિ પણ પ્રેમનો જે જાદુ તમારા દિલ ઉપર ચાલ્યો એની અસર આજીવન રહેવાની સાહેબ... ગમે તે ઉંમરે તમે પહોંચી જાઓ એ પહેલી પસંદને મળતી આવતી કોઈ વ્યક્તિ જેવી તમારી જિંદગીમાં આવશે અને તમારું દિલ પાછું ધક ધક કરવાનું જ... એની યાદ સાથે જ તમારા ચહેરા પરનું હાસ્ય ખીલવાનું... આ દિલને આદત પડી જાય છે પ્રેમ કરવાની અને પછી એ આદતથી મજબૂર બિચારું દિલ એની એ જ ભૂલ ફરી ને ફરી કરવા લલચાઈ જવાનું..! કેટકેટલી આશા જગાવે છે ને આ અઢી અક્ષર, એક મરતા માણસમાં પણ જીવવાની ઈચ્છા ભરી દે..!

ટુંકમાં પ્રેમ, પ્યાર, ઇશ્ક, મુહોબ્બત આ બધા રોગનો આજ સુધી કોઈ ઈલાજ શોધાયો નથી, એ ભલે થાય એકવાર પણ એની અસર, એની નિશાનીઓ જીવનભર દેખા દેતી રહેવાની...
PRA&HET

Gujarati Romance by PRADYUMANSINH MAKWANA : 111954482
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now