😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁
જો તમે રોજ સવારે દોડીને આવીને …..
એક ગ્લાસ કારેલા, પાલક અને દૂધીનો જ્યુસ પીશો તો તમારું વજન તો ઓછું થશે જ .
પણ.………
જીવવાની ઈચ્છા મરી જશે .
પણ ………
જો આવતા આવતા ભાવનગરી ગાંઠિયા, પાપડી, પપૈયાનું કચુંબર અને 4 જલેબી ખાતા આવશો તો ,
વજન તો ઠીક છે ,
પણ…
જીવવાની અને કાલે ફરી દોડવા જવાની ઈચ્છા પ્રબળ બની જશે .
🥨 વેલકમ દશેરા 🥨
😂😂😂😂😂😂😂 😜😜😜😜😜😜😜