કોને?
કયારે?
શું જોઈએ ?
એની તો એને સારામાં સારી રીતે ખબર છે યાર, પરંતુ
પૈસો કમાવો, ને એ કમાયેલા પૈસાનું ઘરખર્ચમાં
દર મહિને યોગ્ય મેનેજ કરવું કેટલું અઘરું છે ?
એનાંથી આપણે બે-ખબર ના રહીએ, કેમકે
એ પણ માણસ છે, એનાં પણ સપના છે
એને પ્રેમ આપીએ, ને એની હિંમત વધારીએ.