Gujarati Quote in Questions by Shefali

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારે બાઇટ્સ સેક્શન જલ્દી રીફ્રેશ નથી થતું અને ખોલું તો no record found એવું બતાવે છે. બે કલાકથી ચેક કરતી હતી છેક હમણાં ખૂલ્યું.. updation પછી પણ ક્યાંય સુધી ના ખૂલ્યું.. મારી જ પોસ્ટ પર લાઈક્સ જોવું તો ઘણી નથી દેખાતી.. વચ્ચે તો મારા બે મહિનાના બાઇટ્સ પણ નહતાં દેખાતા. મારે જ આવો પ્રોબ્લેમ છે કે બીજા પણ આવો પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે?
*મારા 19 જુલાઈ થી જૂના બાઇટ્સ નથી દેખાતા પ્રોફાઈલ માં.. પાછું ઓગસ્ટ થી ચાલુ થઈ જાય છે.

pls share your views..

Gujarati Questions by Shefali : 111952230
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now