Gujarati Quote in Poem by તેજસ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બધાની સામે સહર્ષ સ્વીકાર કરાય એવી મારી પ્રીત છે તું.
જેની સામે હૈયું નિરાંતે ખોલાય એવો મનનો મીત છે તું.
શબ્દોને ક્યારેય સાચવવા નાં પડે જ્યાં એવું કંઠસ્થ થયેલું,
જેને હોશ ને બેહોશીમાં ગણગણતા રહેવાય એ ગીત છે તું.
- તેજસ

Gujarati Poem by તેજસ : 111951564
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now