Gujarati Quote in Quotes by Hemant pandya

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અરજ હોય કે આરજું
પણ એમાં એટલો ભાવ ભરો કે કોઈ તેને ના ન કહી શકે..
અને રદય રાખો એટલું સાફ કે એ પર કોઈ શક ન કરી શકે,
જે હોય હકીકત એજ બયા કરો.
પછી કરે સ્વીકાર કે અવગણે ..પણ કદર તમારી જરૂર કરશે..
રાજ હેમંત

Gujarati Quotes by Hemant pandya : 111951182
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now