આજે ફરી તને મળવાનું મન થાય છે...
પાસે બેસી વાત કરવાનુ મન થાય છે...
તને જોરથી ગળે લગાવવાનું મન થાય છે...
સુખ દુઃખની વ્યથા કહેવાનું મન થાય છે...
નાની મોટી ફરિયાદો કરવાનું મન થાય છે...
બસ આજે ફરી તને મળવાનું મન થાય છે....
GOOD MORNING
HAVE A GOOD DAY
DEAR FRIEND
I AM VERY SORRY FOR ALL
PLS FORGIVE ME
THANK YOU VERY MUCH