ના મનનો સંબંધ
જો બે આંખની શરમે રાખવો પડતો હોય
તો એ બંનેનો સમય અને સંબંધ..... નિરર્થક છે.
શક્ય હોય તો ખુલ્લા દિલે વાત કરીને, કે પછી ધીરે ધીરે વાતો અને મુલાકાતો ઓછી કરતાં જવું, બંનેનાં હિતમાં રહેશે.
ને ઉપરથી....
નથી મળી રહ્યા એની એકબીજા વચ્ચે ફરિયાદ પણ નહીં જોવા મળે.