*ફક્ત ચોખાનો એક દાણો*
800 વર્ષ પહેલાંની વાત.
સ્થળ આબુ દેલવાડા
કારીગરો દિલ દઈને કાર્ય કરી રહ્યા છે
અનુપમા દેવી આવે છે.
ને બધાં ઊભા થઈ જાય છે.
આંખોમાં અહોભાવ છે.
ચહેરા પર કૃતજ્ઞતા છે. હાથ જોડેલા છે.
આદેશ કરો - એમ જાણે વગર બોલે
તેઓ બોલી રહ્યા છે.
ને અનુપમાદેવીએ કહ્યું ,
" પ્રવેશદ્વાર પાસે મારું શિલ્પ કોતરવાનું છે."
શિલ્પીઓ તો રાજીના રેડ થઈ ગયા.
" ને મારા હાથમાં પૂજાની છાબ હોવી જોઈએ."
શિલ્પીઓ એમની ધારામાં ઓર આગળ વધ્યા.
" ને છાબડીમાં ફક્ત એક ચોખો હોવો જોઈએ.
બીજું કાંઈ જ નહીં."
" હે શેઠાણી બા , અમે એ છાબડીમાં સોનામહોરો , ફૂલો , પૂજાપો ન કંડારી દઈએ ? એક ચોખો જ કેમ ? "
https://www.facebook.com/share/p/e1BRg4ZVrLN8FS4y/?mibextid=oFDknk