પારકાં ને કયાં શોધવા અહીં પોતાના જ ખોવાઈ ગયા રેતી જેવા હતા સપના અમારા લાલચ ના મોજાં થી ધોવાઈ ગયાં
વિતેલી વાતોને યાદ કરી તો આંસુ છલકાઇ ગયા સંબંધો ઘણા મળ્યા મને પણ અમુક દિલમાં સચવાઇ
યાદોની તિજોરી ખોલી જ્યારે આ હોંઠ મલકાઇ ગયા અમુક મિત્રો જ એવા મળ્યા જે દિલ પર છવાઈ ગયા..!
લિ.
મહેન્દ્રકુમાર માળી