તમારા ઘરમાં એલેકશા છે??
જો હોય તો, એની બોલતી બંધ રાખજો!
એક દિવસ મારી સાથે આવું થયું' તું...
એ દિવસે મેં પતિમહાશયને કહ્યું
હું: બહુ થાકી ગઈ છું, કોઈક રમણીય જગ્યા એ ફરવા લઈ જાવને જરા!
પતિમહાશય: આ પોલ્યુશનને લીધે શહેરમાં કયાંય નથી બચી કોઈ રમણીય જગ્યા, શું કે છે એલેકશા!
એલેકશા: તમારા ઘરના રસોડા જેવી નથી કોઈ પોલયુશન ફી જગ્યા!
જયારથી હું આવી છું ત્યારથી ત્યાં રસોઈ બને છે જ કયાં!!
-તની