Gujarati Quote in Poem by Chhaya Bati

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા વેરાન રણનું તું ફૂલ
આયખું તારા નામે છે કબૂલ

કેટલાય દિન એવાં આવે ને જાય છે
આ તો મારા જીવતરનો ગુલાલ છે
જન્મદિને જો તારા આવી જાઉં સાથમાં
અળગી ન મેલું તુને લઈ લઉં બાથમાં

Gujarati Poem by Chhaya Bati : 111948222
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now