*મિત્ર કિજીએ મરદ,*
*મરદ મન દરદ મિટાવે,*
*મિત્ર કિજીએ મરદ,*
*કામ વિપતિ મેં આવે,*
*મિત્ર કિજીએ મરદ,*
*સત્ય કહકર સમજાવે,*
*મિત્ર કિજીએ મરદ,*
*ખુશામત કર નહીં ખાવે,*
*મિત્ર તાહીકો નામ હે,*
*લોભ કબુ મન ના લગે,*
*કવિ સત્ય બાત પિંગલ કહે,*
*દેહ જાય, નેહ ન ડગે...*
*મિત્રતા દિવસ ની શુભેચ્છાઓ*