Gujarati Quote in Religious by Priten K Shah

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુરુજી અમારો અંતરનાદ
એમને આપો આશીર્વાદ

*જેને ના મળ્યા સારા ગુરુ*
*એનું જીવન રહ્યું અધૂરું*

સાચે જ જેને સાચા અને સારા ગુરુ મળ્યા છે એ ફાવી ગયા છે. સારા ગુરુ એટલે સાચા માર્ગદર્શક કે જે તમારી આંગળી પકડીને સાચી દિશામાં લઈ જાય. અજ્ઞાનના ગાઢ અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમા તેજોપુંજ તરફ લઈ જાય.

જ્ઞાન અને information મા ઘણો ફરક છે. જ્ઞાન મુક્તિ આપે છે. Google જોડેથી કે CHAT GTP તમને માહિતી આપી શકે પણ ગુરુ તો તમને જબરજસ્તી સારા માર્ગે લઈ જાય.

*Family friend હોય, family doctor 💊 હોય, ફેમિલી advisor હોય તો family guru કેમ ના હોય ??*

ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છાઓ 🌸🌸🙏🙏🙏

Team Wipra

Gujarati Religious by Priten K Shah : 111942583
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now