મારાં રામ કોઈ ગુનો થઈ ગયો હોય તો,
હવે માફ કરી દે આટલો શું કામ તપે છે.
બે નંબરના પૈસા વાળા એસીમાં ઠંડી હવા,
ખાય છે ગરીબના આંગણાની ધરા તપે છે.
દારૂડિયાને દારૂ પચી જાય છે ગરીબને છાસ,
રોટલો પચવા નથી દેતો તારો આ આકરો તાપ.
બેઈમાનો હવેલીઓમાં બેઠા મહેફિલો માણે છે,
ગરીબનો છાપરો પણ ઉડાળી ગયો તારો વરસાદ.
રામ તને પણ કલયુગની હવા લાગી ગઈ લાગે છે,
એટલે દોશી ની જગ્યાએ નિર્દોષને આપે છે ત્રાસ.
લી. "આર્ય " i ♥️ ram